ફટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટો

વિશેષણ & પુંલિંગ

 • 1

  વીંધાયેલા કાનવાળો (બાવાનો સંપ્રદાય).

મૂળ

'ફાટવું' ઉપરથી

ફેંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેંટો

પુંલિંગ

 • 1

  માથે બાંધવાનું લૂગડું; ફાળિયું.

 • 2

  તાડ અને તરસાડનાં પાંદડાંની વચલી નસ.

 • 3

  ઠગાઈ.

મૂળ

જુઓ ફેંટ