ફટોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટોળ

વિશેષણ

  • 1

    પોચું ને મીઠું (સોપારી).

મૂળ

'ફાટવું' ઉપરથી

નપુંસક લિંગ

  • 1

    પવનથી તૂટી પડેલી કેરી.

મૂળ

'ફાટવું' ઉપરથી