ફડકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફટકારવું.

  • 2

    સબડકા મારીને ખાવું.

ફડકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ફડકવું'નું પ્રેરક.