ફડફડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડફડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફડફડ અવાજ થવો (હવાથી ઊડવાથી).

  • 2

    (બીકથી) ધ્રૂજવું; કંપવું.

  • 3

    ગુસ્સામાં બોલવું.

  • 4

    પૂઠે ગુસ્સામાં બડબડવું.