ફતવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફતવો

પુંલિંગ

  • 1

    મુસલમાની ધર્મશાસ્ત્રનો હુકમ.

  • 2

    ઢોંગ.

  • 3

    હુકમ.

મૂળ

अ. फत्वा