ફતવો કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફતવો કાઢવો

  • 1

    મુસલમાન ધર્મશાસ્ત્ર જેવો હુકમ બહાર પાડવો.

  • 2

    જોહુકમી સરકારે વટહુકમ બહાર પાડવો.