ફદફદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફદફદ

અવ્યય

  • 1

    ફદફદવાનો અવાજ.

  • 2

    પોચું અને ગદગદી ગયેલું.

મૂળ

રવાનુકારી