ફૅન્ટસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૅન્ટસી

સ્ત્રીલિંગ

  • 1

    કપોલકલ્પના.

  • 2

    તરંગસૃષ્ટિ; કલ્પનાસૃષ્ટિ; સ્વપ્નસૃષ્ટિ (જેમ કે, પરીલોક) (સા.).

મૂળ

इं.