ગુજરાતી

માં ફૅન્સીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૅન્સી1ફેન્સી2

ફૅન્સી1

વિશેષણ

  • 1

    તરેહવાર; અવનવું; ફાંકડું; દેખાવડું.

મૂળ

इं.

ગુજરાતી

માં ફૅન્સીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૅન્સી1ફેન્સી2

ફેન્સી2

સ્ત્રીલિંગ

  • 1

    કલ્પના (ઇમેજિનેશન)નું લઘુફલક અને પરિમાણવાળું રૂપ; મનશ્વિત્રણમાં પ્રવર્તતી કવિની સ્મૃતિપ્રેરિત સર્ગશક્તિનો રમણીય ઉન્મેષ.

મૂળ

इं.