ગુજરાતી

માં ફેફરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફેફર1ફેફરું2

ફેફર1

સ્ત્રીલિંગ

  • 1

    થોથર (ફેફર આવવી).

મૂળ

प्रा. फुर ( सं. स्फुर्) ઉપરથી

ગુજરાતી

માં ફેફરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફેફર1ફેફરું2

ફેફરું2

નપુંસક લિંગ

  • 1

    વાઈ.

મૂળ

प्रा. फुर ( सं. स्फुर्) ઉપરથી