ફેફસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેફસું

નપુંસક લિંગ

  • 1

    શરીરનું હવા લેવા કાઢવાનું અંગ; શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા માટેનો છાતીની અંદર, પાંસળીઓની ભીતર જોડમાં આવેલાં બે અવયવોમાંનો પ્રત્યેક.

મૂળ

सं. फुफ्फुस