ફરજિયાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરજિયાત

વિશેષણ

  • 1

    ફરજરૂપ; ફરજ તરીકે કરવું પડે એવું.

મૂળ

अ. फर्जियत