ફુરજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુરજો

પુંલિંગ

  • 1

    બંદર પરનું જકાત લેવાનું મથક.

  • 2

    વહાણો ઠેરવવાનું મથક.

મૂળ

अ.