ફરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરણી

સ્ત્રીલિંગ

  • 1

    ત્રાકની ચકરડી.

મૂળ

'ફરવું' ઉપરથી

ફેરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેરણી

સ્ત્રીલિંગ

  • 1

    ફેરી.

  • 2

    રખડ પટ્ટી.