ફરતું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરતું કરવું

  • 1

    ચારે બાજુ ફરી શકે તેવું કરવું.

  • 2

    જતું-આવતું કરવું; ગતિમાન કરવું.

  • 3

    ફેલાતું કરવું.