ગુજરાતી

માં ફરદની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફરદ1ફરંદું2

ફરદ1

નપુંસક લિંગ

 • 1

  જોડમાંનું એક.

મૂળ

अ. फर्द

ગુજરાતી

માં ફરદની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફરદ1ફરંદું2

ફરંદું2

વિશેષણ

 • 1

  ફરતલ; ઘણું કરેલું.

 • 2

  પહોંચેલું; કાબેલ.

 • 3

  હરાયું; ભટકેલ.

મૂળ

'ફરવું' ઉપરથી