ફરેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરેલ

વિશેષણ

 • 1

  બદલાયેલું.

 • 2

  અનુભવી.

 • 3

  મિજાજી; અવિચારી.

મૂળ

'ફરવું' ઉપરથી

ફરેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરેલું

વિશેષણ

 • 1

  બદલાયેલું.

 • 2

  અનુભવી.

 • 3

  મિજાજી; અવિચારી.

મૂળ

'ફરવું' ઉપરથી