ફરાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરાસ

પુંલિંગ

  • 1

    દીવાબત્તી તથા સાફસૂફનું કામ કરનાર ચાકર કે પટાવાળો.

મૂળ

अ. फर्राश