ગુજરાતી

માં ફેરો ખાવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફેરો ખાવો1ફેરો ખાવો2

ફેરો ખાવો1

  • 1

    આંટો ખાવો; જઈ આવવું.

  • 2

    વ્યર્થ આંટો મારવો.

ગુજરાતી

માં ફેરો ખાવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફેરો ખાવો1ફેરો ખાવો2

ફેરો ખાવો2

  • 1

    અહીં તહીં કામસર જવું-આવવું.