ફલજિઘત્સા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફલજિઘત્સા

સ્ત્રીલિંગ

  • 1

    ફળની-ફળ માટે લાલસા કે ભૂખ.

  • 2

    તે માટેનો પુરુષાર્થ.