ફૂલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂલવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઊપસવું.

 • 2

  પલ્લવિત થવું; ખીલવું.

 • 3

  લાક્ષણિક હરખાવું.

 • 4

  બડાઈ મારવી.

 • 5

  બહેકવું.

મૂળ

प्रा. फुल्ल