ગુજરાતી

માં ફૂલવડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂલવડી1ફૂલવડી2

ફૂલવડી1

સ્ત્રીલિંગ

  • 1

    ચણાના કરકરા લોટનું ગાંઠિયા કે મમરી જેવું એક ફરસાણ.

ગુજરાતી

માં ફૂલવડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂલવડી1ફૂલવડી2

ફૂલવડી2

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની વડી.