ફુલેવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુલેવર

નપુંસક લિંગ

 • 1

  ફૂલની ભાતવાળું.

 • 2

  તેવું કપડું.

 • 3

  ફુલ્લી; ગંજીફાનાં પાનાંની ચારમાંથી ફૂલની જાત; કિલેવર.

 • 4

  એક શાક.

ફ્લેવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્લેવર

સ્ત્રીલિંગ

 • 1

  સુગંધ.

મૂળ

इं.