ફલસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફલસું

નપુંસક લિંગ

  • 1

    ફાલસીનું ફળ.

ફુલૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુલૂસ

પુંલિંગ

  • 1

    મોગલકાળનો એક નાનો તાંબાનો સિક્કો (સિ.).

મૂળ

अ.