ફુલાવાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુલાવાંક

પુંલિંગ

  • 1

    ફુલાવાનો આંક-તેના માપનો આંકડો.

મૂળ

ફુલાવો+અંક