ફલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફલિત

વિશેષણ

  • 1

    ફળેલું; નીપજેલું.

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    ફળ; 'રિઝલ્ટ'.

મૂળ

सं.