ફસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફસવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સપડાવું; ભરાવું.

 • 2

  ઠગાવું.

મૂળ

प्रा. फंस (सं.विसंवद्)

ફેંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેંસવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  તોડવું.

 • 2

  ઉતારી પાડવું; નીચે આણવું.

મૂળ

સર૰ म. फेसणे

ફેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેસવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  તોડવું.

 • 2

  ઉતારી પાડવું; નીચે આણવું.

મૂળ

સર૰ म. फेसणें