ફસાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફસાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સપડાવું; ભરાવું.

 • 2

  ઠગાવું.

 • 3

  'ફસવું'નું કર્મણિ.

મૂળ

प्रा. फंस (सं.विसंवद्)

ફેંસાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેંસાવું

 • 1

  'ફેંસવું'નું કર્મણિ.

ફેસાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેસાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ફેસવું'નું કર્મણિ.