ફાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંગ

સ્ત્રીલિંગ

 • 1

  એક છોડ.

પુંલિંગ

 • 1

  નદીના મુખ આગળનો (દરિયાને મળતાં) ઘણો પહોળો ને ફાંટાવાળો પ્રદેશ; 'ડેલ્ટા'.

ફાંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંગું

વિશેષણ

 • 1

  આંખે ત્રાંસું જોનાર; બાડું.

ફાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાગ

પુંલિંગ

 • 1

  વસંત.

 • 2

  હોળીનાં શૃંગારી ગીતો કે બોલાતા અપશબ્દ.

મૂળ

दे. फग्गु (सं. फल्गु)