ફાઇનાન્સર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાઇનાન્સર

પુંલિંગ

  • 1

    નાણાં ધીરનાર; શરાફ.

મૂળ

इं.