ફાઇબર ઑપ્ટિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાઇબર ઑપ્ટિક્સ

નપુંસક લિંગ

  • 1

    તંતુ કે રેસા-પ્રકાશિકી; પ્રકાશને માર્ગ આપવા અથવા પ્રતિબિંબના પ્રેષણ (સંચાર) માટે કાચના એક અથવા એકાધિક તંતુમાંથી તૈયાર કરવામાં આવતું પ્રકાશ-તંત્ર.

મૂળ

इं.