ફાઈલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાઈલ

સ્ત્રીલિંગ

  • 1

    કાગળો કે ચોપાનિયાં એકઠાં કરી રાખવાનું સાધન કે તેમાં એકઠાં કરી રાખેલ કાગળો કે ચોપાનિયાંનો સમૂહ.

  • 2

    કાનસ; રેતડી.

મૂળ

इं.