ફાટફૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાટફૂટ

સ્ત્રીલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક ભાગલા પડવા તે; વિરોધ; કુસંપ; ભેદ (ફાટફૂટ થવી, ફાટફૂટ પડવી).

મૂળ

ફાટવું+ફૂટવું