ફાંટવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંટવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દોરવવું; કાચા દોરા ભરી લેવા (બખિયા દેવા કે ઓટવા).

મૂળ

ફાંટ પરથી