ફાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંટો

પુંલિંગ

  • 1

    શાખા; ભાગ.

  • 2

    ફાંટ; કીનો.

  • 3

    તરંગ.

મૂળ

જુઓ ફાંટું