ફાંદ વધારી જાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંદ વધારી જાણવું

  • 1

    માત્ર ખાવાનું ભાન હોવું; બીજી કશી ફિકર ન રાખવી.