ફાનસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાનસ

નપુંસક લિંગ

  • 1

    બત્તી; દીવો.

  • 2

    પતંગ સાથે ચડાવવાનું ટુક્કલ; કંડીલ.

મૂળ

अ. फानूस