ફાફડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાફડો

પુંલિંગ

  • 1

    એક જાતના થોરનું પહોળું પાન; થાપડો.

  • 2

    એક જાતની પહોળી શીંગ.

  • 3

    એક ફરસાણ -વાની.