ફાંફાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંફાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ડાફરિયાં.

  • 2

    વલખાં; વ્યર્થ મિથ્યા પ્રયત્ન (ફાંફાં મારવાં).

મૂળ

રવાનુકારી