ગુજરાતી માં ફારસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફારસ1ફારસ2

ફારસ1

નપુંસક લિંગ

  • 1

    પ્રહસન; ગમ્મત.

  • 2

    હસવા જેવું કાર્ય.

મૂળ

इं. फार्स

ગુજરાતી માં ફારસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફારસ1ફારસ2

ફારસ2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પારસ; ઈરાન.

મૂળ

फा.