ફાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રફુલ્લ થવું; ખીલવું.

  • 2

    વધવું; પુષ્ટ થવું.

મૂળ

प्रा. फार ( सं. स्फार) કે फालच्?