ફાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગોઠવું; અનુકૂળ આવવું.

  • 2

    સફળ થવું; લાગ ખાવો.

મૂળ

प्रा. फव्वीह ( सं. लभ्)