ફાસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાસ્ટ

પુંલિંગ

  • 1

    ઉતારુઓની ઝડપી રેલવેગાડી.

સ્ત્રીલિંગ

  • 1

    ઉતારુઓની ઝડપી રેલવેગાડી.

વિશેષણ

  • 1

    ઝડપી.

મૂળ

इं.