ફાંસોટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંસોટિયું

નપુંસક લિંગ

  • 1

    ફાંટ; ઝોળી.

  • 2

    કલ્લામાં આવે એટલો જથ્થો.

મૂળ

'ફાંસો' ઉપરથી