ફાંસ કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફાંસ કાઢવી

  • 1

    અંગમાં પેઠેલી ઝીણી કરચ કે ફાચર ખેંચી કાઢવી.

  • 2

    અડચણ દૂર કરવી.

  • 3

    નડતરરૂપ હોય તેને મારી નાખવું.