ફિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિટ

વિશેષણ

  • 1

    બરોબર ચપસીને બેસતું કે ગોઠવાતું; બંધબેસતું.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

  • 1

    ચકરી; તમ્મર (ફિટ આવવી).