ફિટકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિટકાર

પુંલિંગ

  • 1

    ધિક્કાર; અનાદર (ફિટકાર વરસાવવો).

મૂળ

प्रा. फिट्ट (सं. भ्रष्ट) નષ્ટ, ધ્વસ્ત+કાર (सं. कृ)