ફિડબૅક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિડબૅક

નપુંસક લિંગ

  • 1

    મૂળકાર્ય કે વસ્તુમાં સુધારણા (પુષ્ટ) કરી શકાય તેવી પ્રતિભાવપૂર્ણ માહિતી; પ્રતિપોષણ.

મૂળ

इं.