ફિરકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફિરકો

પુંલિંગ

  • 1

    કોમ.

  • 2

    ટોળી; વર્ગ.

  • 3

    એક રાષ્ટ્રની પ્રજા.

મૂળ

अ.