ફીણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફીણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ ઘૂમરડીને-ફીણ થાય તેમ-એકતાર કરવું.

  • 2

    લાક્ષણિક લાભ કાઢવો.